ચાર ચાર બંગડીવાળી ગાડી... ગીત માટે કિંજલ દવેને રાહત

કિંજલ દવે ને હાઇકોર્ટે તરફથી મોટી રાહત મળી છે. ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દઉ... ગીતના કોપી રાઇટને લઇને ઉભા થયેલા વિવાદમાં હાઇકોર્ટે આ ગીત મામલે કિંજલ દવેને રાહત આપી છે.

Trending news