ખેડામાં આર્મી જવાનના વરઘોડામાં થયો પથ્થરમારો, જુઓ વિગત

ખેડા : ડાકોર નજીક આવેલા ધુણાદરા ગામની ઘટના , ધુણાદરા ગામે મોડી રાત્રે આર્મી જવાનના વરઘોડામાં થયો પથ્થરમારો. 2 જુથ વચ્ચે બબાલ થતા થયો હતો પથ્થરમારો. વરઘોડામાં ઉપસ્થિત 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત લોકોને ડાકોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડાકોર,ઠાસરા તથા જિલ્લાની તમામ પોલીસ ઘટના સ્થળે પોહચીં. હાલ ગામમાં શાંતિ ભર્યું વાતાવરણ.

Trending news