વડોદરા અને સુરતમાં નિકળી કેવડિયા યાત્રા

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, જેને પગલે શિવભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે, શહેરોના શિવ મંદિરો ભક્તોની ઉભરાયા છે, ત્યારે સુરતમાં માત્ર મહિલાઓ માટે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કે રોડના નીલકંઠ મહાદેવ મંદિરથી પુણા ગામ સુધીની કાવડ યાત્રામાં 1500થી વધુ મહિલાઓ કાવડ સાથે જોડાઈ હતી. આ યાત્રામાં ભાજપના હોદ્દેદરો અને નેતાઓ પણ જોડાયા હતાં.

Trending news