અમદાવાદ: વસ્ત્રાપુર લેક ખાતે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો એક્ઠા થયા

અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુર લેક ખાતે કાશ્મીરી પંડિતો મોટી સંખ્યામાં એક્ઠા થયા. 19 જાન્યુઆરી 1990ના રોજ કાશ્મીરી પંડિતોએ પોતાનો જીવ બચાવવા તેમના ઘર, ધંધો - રોજગાર, જમીન છોડીને દેશના અન્ય ભાગોમાં વસવાટ કરવા મજબુર બન્યું પડ્યું હતું. એ દિવસને ઇતિહાસના કાળા દિવસ તરીકે યાદ કરતા આજે પણ કાશ્મીરી પંડિતોના આંખો ભીની જોવા મળે છે.

Trending news