એસ જયશંકર અને જુગલજી ઠાકોરને હાઇકોર્ટે આપી મોટી રાહત

વિદેશ મંત્રી એસ જયશંકર (S Jayshankar) અને રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર (Jugalji Thakor) ને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીતને પડકારતી 3 ઇલેકશન પિટીશન હાઈકોર્ટે ફગાવી દીધી છે. રાજ્યસભા ચૂંટણી (Rajyasabha Election) માં બંનેની જીત પર હાઇકોર્ટે મહોર લગાવી દીધી છે. આમ, રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવાર અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કરેલી અરજીઓને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

Trending news