બનાસકાંઠાનો જવાન મેઘાલયમાં શહીદ, મૃતદેહ લવાયો માદરે વતન

બનાસકાંઠાના પાલનપુરનો બીએસએફ જવાન શહીદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. મેઘાલયની તુરા બોર્ડર પર ફરજ બજાવતા BSF જવાન સરદારભાઈ બોકાનું ગઈકાલે આકસ્મિક મૃત્યુ થયું થયું હતું. પાલનપુરના ખોડલા ગામના BSF જવાનનો મૃતદેહ તેના ઘરે લવાયો. આજે પાલનપુર હાઇવેથી ખોડલા ગામ સુધી જવાનની અંતિમયાત્રઆ નીકળશે.

Trending news