વલ્લભ ધારવીયા કમલમ ખાતે ભાજપમાં જોડાયા

કોંગ્રેસ માટે આગામી લોકસભા ઈલેક્શન ચેલેન્જિંગ બની રહી છે. હજી બે દિવસ પહેલા જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ પક્ષપલટો કરીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો. ત્યા આજે કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યનું રાજીનામુ આવ્યું છે. જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હાથે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે.

Trending news