ભારે વરસાદને પગલે મોરબીમાં અગરિયાઓની હાલત કફોડી

આ વર્ષે ગુજરાત (Gujarat)માં ભારે વરસાદ પડ્યો છે. આ વરસાદને પગલે અગરિયા (Agariya)ઓની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. આ સંજોગોની સીધી અસર મીઠા (salt)ના ઉત્પાદન પર પડશે.

Trending news