અંતરીક્ષમાં ભારતને વધુ એક સફળતા, ચંદ્રયાન 2 કરાશે લોન્ચ

ઈસરો 9થી 16 જુલાઈ વચ્ચે ચંદ્રયાન 2ને છોડવા જઈ રહ્યું છે. ધરતી પરથી રવાના થયા બાદ 6 સપ્ટેમ્બરે ચંદ્રયાન 2 ચંદ્ર પર પહોંચશે. જો ચંદ્ર પર ઉતરવામાં ઈસરોને સફળતા મળશે તો અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથો દેશ બની જશે સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ 800 કરોડ રુપિયા આંકવામાં આવ્યો છે.

Trending news