1-2 દિવસમાં IAS અધિકારીઓની બદલી થશે, ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવામાં આવશે

તાજેતરમાં ભારત સરકારમાં ડેપ્યુટી ટેશન પર અધિકારીઓ જતા ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એકાદ-બે દિવસમાં આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવશે. હાલમાં કેટલાક જિલ્લાઓ અને વિભાગોમાં અન્ય અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Trending news