કથિત પ્રેમ પ્રકરણ કેસમાં ગૌરવ દહિયા મહિલા આયોગમાં પહોંચ્યા

આઈએસએસ લોબીના અતિચર્ચાસ્પદ પ્રેમ પ્રકરણ કેસમાં સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા મહિલા આયોગમાં નિવેદન લખાવવા આજે બપોરે પહોંચ્યા હતા. મહિલા આયોગ દ્વારા દિલ્હીની પીડિતાના સંદર્ભે મહિલા આયોગમાં હાજર થવા માટે ગૌરવ દહિયાને બે વાર નોટિસ મોકલાવાઈ હતી, જેના બાદ આખરે આ નોટિસના આધારે ગૌરવ દહિયા મહિલા આયોગમાં હાજર થયા હતા.

Trending news