હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો, જુઓ વીડિયો

હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ નહીં લગાવેલ વાહનો માટે RTO એ મુદતમાં ફરી એક વખત ફેરફાર કર્યો છે, 31 મેના રોજ HSRP લગાવવા માટે છેલ્લી મુદ્દત રાખવામાં આવી હતી જે હવે 3 માસ વધારી ને 31 ઓગસ્ટ સુધી લંબાવાઈ છે અને ત્યાર પછી પણ જો વાહન ચાલકો એ HSRP નહિ લગાવી હોય તો દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે

Trending news