શોલે ફિલ્મે 2 Rsની ટિકિટમાં કરી હતી 35 કરોડની કમાણી, જો આ જમાનાની ફિલ્મ હોત તો..?

રિપોર્ટ અનુસાર શોલે ફિલ્મ રિલીઝ થયા પછી 5 વર્ષ સુધી સિનેમા ઘરોમાં રહી હતી. તે સમયે ફિલ્મની ટિકિટ 2 રૂપિયાથી લઇને અઢી રૂપિયા સુધીની હતી.

Trending news