ખંભાત હિંસા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેસ કોન્ફ્રેન્સ

ખંભાત હિંસા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 23મી તારીખે બે જુથો સામ સામે આવ્યા હતા. બનાવો સ્થળે તાત્કાલિક પોલીસ ટીમ પહોંચી ગઈ હતી. અત્યાર સુધી પાંચ એસ.આર.પીની કંપનીઓ સહિત પોલીસ અધીકારીઓ હાજર છે. સરકારે ઘટનાને ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઈ હતી. પોલીસ વડા શિવાનંદ ઝાને ખંભાત મોકલી આપ્યા છે.

Trending news