કોરોના વાયરસના ડરને ભૂલીને મન મૂકીને ધૂળેટી રમ્યા વડોદરાવાસીઓ...

વડોદરામાં કોરોનાના કારણે ધુળેટીની ઉજવણી રદ કરવામાં આવી છતા લોકોનો ઉત્સાહ ઓછો નથી થયો. સોસાયટીમાં લોકો સાથે મળીને ધુળેટી રમી રહ્યા છે. બાળકો, મહિલાઓ અને પુરૂષો હોળીના રંગમાં રંગાયા છે. નાના બાળકો એક બીજા પર પાણી ભરેલા ફુલ્લા મારી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ લોકો સ્વિમિંગ પુલમાં પાણી નાખીને નાહી રહ્યા છે.

Trending news