ગુજરાતના દરિયાકિનારે ફૂંકાશે 40થી 45 કિમીની ઝડપે પવન

આગામી 26,27,28 મેના રોજ પવનની ગતિ તેજ થવાની હવામાન વિભાગે આગાહી કરી, આગાહીને લઇ ત્રણ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે, દરિયા કિનારે 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી

Trending news