યુએસએમાં થિયેટર સ્ક્રિન પર જોઈ શકાશે ભારતની ચૂંટણીનું પરિણામ

ભારતીય ચૂંટણીના પરિણાને લઈ યુએસએમાં પણ ઉત્સુકતા, પ્રથમ વખથે ચૂંટણી પરિણામ થિયેટર્સની સ્ક્રીન પર જોવા મળશે, 10 યુએસ ડોલર આપીને જોઈ શકાશે પરિણામ

Trending news