આવતીકાલથી બજેટ સત્ર નો આરંભ, DyCM નીતિન પટેલ રજુ કરશે બજેટ

આવતી કાલથી બજેટ સત્રનો આરંભ થઈ રહ્યો છે. આ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રજૂ કરશે વર્ષ 2020 -2021 ના નાણાકીય વર્ષ નું બજેટ. બજેટ સત્ર પૂર્વે સત્તાપક્ષ અને વિપક્ષ ગોઠવશે રાજકીય સોંગઠબાજી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ,નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ,પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ધારાસભ્યોની મળશે બેઠક.

Trending news