દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જુઓ કયાં પડ્યો કેટલો વરસાદ

રાજ્યના 82 તાલુકામાં નોંધાયો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 4 કલાકમાં ડાંગના વઘઈમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, નવસારીની કાવેરી- અંબિકા અને ઔરંગા નદીમાં ઘોડાપૂર

Trending news