આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનાં મુખ્ય સૂત્રધાર માફિયા મુનાફ હલારી મુસાની ગુજરાત ATS દ્વારા ધરપકડ

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનાં મુખ્ય સૂત્રધાર માફિયા મુનાફ હલારી મુસાની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. મુનાફની ધરપકડ મુંબઈથી કરવામાં આવી છે.

Trending news