જુઓ બનાસકાંઠાંમાં ઠાકોર સમાજના તઘલખી નિયમો મુદ્દે ગેનીબેન ઠાકોરે શું કહ્યું
બનાસકાંઠાના 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યાં પાષાણ યૂગના નિયમો, કુંવારી છોકરીઓને મોબાઈલ રાખવા પર ફરમાવ્યો પ્રતિબંધ, દીકરી બીજા સમાજમાં લગ્ન કરશે તો પિતાના આપવો પડશે દોઢ લાખનો દંડ.