ગાંધીનગરમાં ખાતર કૌભાંડને લઈને રાજકારણ ગરમાયું, જુઓ કોની અટકાયત કરાઈ

ખાતર કૌભાંડને લઈ ગરમાયું રાજકારણ, કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા 1.5 વર્ષ જૂની ખાતરની થેલીમાં ઓછું વજન હોવાનો આક્ષેપ સાથે સચિવાલય પહોંચતા તેમની અટકાયત કરાઈ

Trending news