ગામડું જાગે છે: હાથમાં અંગારા લઇને આ ગામના લોકો કરે છે અનોખી પૂજા

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નિરપણ ગામે માવલી માતાના તહેવારની ઉજવણીમાં સળગતા અંગારાનો ખેલ કરવામાં આવે છે. ગામના ભુવાઓ માવલી માતાના પૂજા બાદ સળગતા અંગારા ખાવા અને સળગતા લાકડા વડે શરીર પર મારવાની પ્રથા છે.

Trending news