ઝી 24 કલાક એક્સક્લુઝિવ: કોરોનાથી બચવા માટે બાબા રામદેવે જણાવ્યાં મહત્વના નુસ્ખા

ઝી 24 કલાક પર યોગ ગુરૂ બાબા રામદેવે કોરોનાથી બચવા ફરી એક વાર મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારે લોકોને ધાર્મિક કે પછી સામાજિક કાર્યક્રમમાં જમાવડો ના કરવાની વાત કરી છે પરંતુ હરિદ્વારમાં થતી ગંગા આરતી અંગે બાબા રામદેવે જણાવ્યું કે કેટલાક કાર્યક્રમ એવા હોય છે જેને રોકી ના શકાય. ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલા લોકોને ભીડમાં પણ સજાગ રહેવું જોઈએ અને હંમેશા સાવચેતીથી કામ કરવુ જોઈએ...જોઇએ કોરોનાને નાથવા બાબા રામદેવ શું સોનેરી સલાહ આપી રહ્યા છે.

Trending news