આ કારણે હવે વેકેશનમાં શાળા સંકુલનો નહિ કરી શકાય ઉપયોગ

અમદાવાદમાં શાળા સંકુલને લઈ શિક્ષણાધિકારીનો આદેશ, અન્ય કામ માટે વેકેશનમાં શાળા સંકુલનો ઉપયોગ ન કરે, જો શાળા સંપત્તિને નુક્સાન થાય તો જવાબદારી મુખ્ય શિક્ષકની રહેશે

Trending news