LRD મુદ્દે નેતાઓએ CMને લખેલા પત્રથી DyCM નીતિન પટેલ નારાજ

રાજ્ય સરકારના જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના લોક રક્ષક દળના મુદ્દે મુખ્યમંત્રીને લખેલા પત્ર સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તે કોંગ્રેસ હોય કે ભાજપ પણ નેતાઓએ સમજદારીપૂર્વકના નિવેદનો કરવા જોઈએ. કેટલાક મનથી હોય કે નેતાઓ હોય તેવો પોતાની જવાબદારીમાંથી છટકવા માટે પત્ર કે રજૂઆત કરી લીધી છે એ પ્રકારની વાતો કરતા હોય છે પણ આ પ્રકારે કરવાથી સમાજમાં અશાંતિનું વાતાવરણ ઊભું થતું હોય છે.

Trending news