ખેડૂતોએ ઉપકરણો PGVCLમાં જમા કરાવી કર્યો અનોખો વિરોધ

નિયમિત રીતે વીજળી ન મળતી હોવાથી ખેડૂતો વીજ ઉપકરણો જેવા કે બલ્બ. પંખો મોટર સહિતનાં ઉપકરણો લઈ PGVCLમાં જમા કરાવવા પહોંચ્યા હતા અને ' વીજળી વગર આ વસ્તુ અમારા માટે નકામી છે તમે રાખો ' તેમ કહી કર્યો અનોખો વિરોધ કર્યો હતો.

Trending news