મહેસાણામાં વરસાદ થાય તે માટે વિશેષ દુઆનું આયોજન...

સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા એવા જિલ્લા છે જેમાં હજી સુધી પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો છે. જેનાં કારણે નાગરિકો દ્વારા પુજા, પાઠ અને દુઆ સહિતનાં અલગ અલગ નુસખાઓ અજમાવાઇ રહ્યા છે.

Trending news