વડોદરામાં PSIએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, જુઓ સમગ્ર મામલે પોલીસ કમિશનરે શું કહ્યું

વડોદરાના તરસાલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની,એક ગલ્લા ધારક પર મક્કરપુરા પોલીસ મથકના PSI શક્તિસિંહ ચુડાસમાએ ફાયરિંગ કર્યું છે. ગલ્લા ધારક અને વ્યાજનો ધંધો કરનાર સુમિત પ્રજાપતિ સાથે સામાન્ય બોલાચાલી થતા PSIએ એક સાથે 4 રાઉન્ડ ફાયર કર્યા હતાં.

Trending news