HSCના પરિણામ પછી શિક્ષણશાસ્ત્રી અને સાયકોલોજિસ્ટ સાથે ખાસ ચર્ચા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી માધ્યમનું 71.90 ટકા, હિંદી માધ્યમનું 65.13 ટકા અને અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ પરિણામ જાહેર થયું છે. HSCના પરિણામ પછી શિક્ષણશાસ્ત્રી અને સાયકોલોજિસ્ટ સાથે ખાસ ચર્ચા...

Trending news