સુરતમાં PMC બેંકમાં થાપણદારોના કરોડો રૂપિયા ફસાયા

PMC બેન્ક અંકુશ મામલે પીએમસીની 4 બ્રાન્ચ સુરત ખાતે આવેલી છે. આ 4 બ્રાન્ચ મળી 12 હજાર ખાતેદારો છે. જેમણે 30 કરોડની થાપણદારોએ પીએમસીમાં જમા કરાવી છે. ખાતેદારોને 6 મહિના સુધી મહત્તમ 1 હજારની રકમ ઉપાડી શકશે. અગાઉ પણ સુરતમાં 8 જેટલી કો-ઓપરેટિવ બેંકો બંધ થઈ ચૂકી છે. રિઝર્વ બેન્ક દ્વારા 24મીની મધ્ય રાત્રિથી અંકુશ લદાવામં આવ્યો હતો.

Trending news