દાદરા નગર હવેલીના આ પુલની હાલત ભારે જર્જરિત, જોઈને ઉંચો થઈ જશે જીવ

દાદરા નગર હવેલીના સાયલી રોડનો નહેરુ બ્રિજ જર્જરિત હોવા છતાં વાહન વ્યવહાર ચાલુ છે. દમણગંગા જળાશય યોજનાની નહેરના બ્રિજના પિલ્લરો જર્જરિત થઇ જતા બ્રિજ જોખમી બન્યો છે.

Trending news