રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંહને આ કારણે અપાયું એક્સટેન્શન

રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંહને અપાયું 6 માસનું એક્સટેન્શન, વયનિવૃત્તને લઈને આજે નિવૃત્ત થઈ રહ્યા હતા જે.એન.સિંહ, એક્સટેન્શન મળતાં વધુ 6 મહિના સુધી મુખ્ય સચિવ તરીકે આપશે સેવા

Trending news