કોરોનાને કારણે દેશભરના અનેક સ્થળો બંધ, જાણો ગુજરાતના કયા પર્યટનો છે બંધ

કોરોના વાયરસ (Coronavirus)ને વૈશ્વિક મહામારી જાહેર કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા શાળા-કોલેજો, સિનેમાઘરો સહિતની જાહેર સ્થળ બંધ કરવાની જાહેરાત કરી છે. ત્યારે કોરોના વાઇરસને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)ની ટિકિટ ઓનલાઈન બંધ કરવામાં આવી છે.

Trending news