કોંગ્રેસના નેતા વી.કે. ખાંટની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત

પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વી.કે. ખાંટની ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં તેમણે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે તે ભારે બહુમતીથી જીતશે.

Trending news