LRD આંદોલનમાં મહિલાઓની તબિયત લથડી, પારણાં કરાવવા પહોંચ્યા અમિત ચાવડા

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને ચેતવણી આપી હતી. એસ.ટી, એસ.સી, ઓબીસીના અધિકાર છીનવવાનું બંધ કરો લોકો રસ્તા પર ઉતર્યા છે પોતાની લડત લડી રહ્યા છે. આ દીકરીઓ સાત દિવસથી આંદોલન કરી રહી છે. લોકો આ મહિલાઓ સાથે જોડાશે. સરકાર આ લોકો સાથે સંવાદ કરીને નિરાકરણ નહીં લાવે તો ગુજરાતમાં વધારે જલદ આંદોલન કરવામાં આવશે.

Trending news