મતગણના પહેલા કોંગ્રેસે પોલ એજન્ટને આપ્યા આદેશ

અમદાવાદ: કોંગ્રેસ દ્વારા મતગણના પૂર્ણ ના થાય ત્યાં સુધી કેન્દ્ર નહિ છોડવા આદેશ આપવામાં આવ્યા. ઈવીએમ સિલબદ્ધ છે કે નહિ તેની પહેલા ખરાઈ કરવી તેવો નિર્દેશ પણ આપવામાં આવ્યો. VVPATની ગણતરી સમયે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી.

Trending news