અમદાવાદ: AMCનું બજેટ સત્ર પૂર્ણ, કોંગ્રેસ કોર્પોરેટરોએ કર્યો બહિષ્કાર

અમદાવાદઃ AMCનું બજેટ સત્ર દરમિયાન બીપિન સિક્કા અપશબ્દો બોલ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. જેને લઇને કોંગ્રેસના કોર્પોરેટરોએ બજેટ સત્રનો બહિષ્કાર કર્યો હતો. મેયરે બજેટ મંજૂર કરી સભા બરખાસ્ત કરી હતી.

Trending news