મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પતંગ ચગાવીને ઉજવી ઉત્તરાયણ

અમદાવાદના પાલડી વિસ્તારમાં મેયરના નિવાસ સ્થાને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, મેયર બિજલ પટેલે પતંગ ચગાવ્યો હતો. આ દરમિયાન ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.

Trending news