Budget 2020: બજેટ 2020ને લઈ સીએમ રૂપાણીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું...

કેન્દ્રીય બજેટમાં ગુજરાત માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અનેક એવી યોજનાઓ છે જેનાથી ગુજરાતને પણ ફાયદો થવાનો છે. જેમાં એક બુલેટ ટ્રેન છે. બજેટમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ યુદ્ધના ધોરણે વધારવાની જાહેરાત કરાઈ. જેના માટે ખાસ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું.

Trending news