જુઓ ભારે વરસાદના કારણે છોટા ઉદેપુરમાં શું છે પરિસ્થિતિ

છોટાઉદેપુર: કવાંટ ગામ બેટમાં ફેરવાયું, ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કરા નદી બે કાંઠે. કરા નદીના પાણી ગામમાં ફરી વળ્યા. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. માટો પ્રમાણમાં કોતરના એપ્રોચનું ધોવાણ. માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ પહોંચ્યા સ્થળે

Trending news