મહાત્માં ગાંધી ફિઝિયોથેરાપી કોલેજમાં યુવાનો કેવી રીતે કરી રહ્યા છે 'કેમ્પસ મસ્તી', જુઓ વિશેષ રજૂઆત

કેમ્પસ મસ્તી: ZEE 24 કલાકની ટીમ પહોંચી છે મહાત્માં ગાંધી ફિઝિયોથેરાપી કોલેજમાં. કેવો ચાલે છે કોલેજના સ્ટૂડન્ટ્સનો અભ્યાસ. દેશમાં આવતા બદલાવોને કેવી રીતે જોઈ રહ્યા છે આ સ્ટૂડન્ટ્સ અને શું છે યંગ જનરેશનના ન્યૂ ઈન્ડિયાને લઈને વિચાર. જોઈશું કેમ્પસ મસ્તીમાં.

Trending news