કેમ્પસ મસ્તી : JG કોલેજમાં બીબીએના વિદ્યાર્થીઓ સાથે જુઓ ખાસ કેમ્પસ મસ્તી કાર્યક્રમ...

કોલેજનો કાળ તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ બની રહેતો હોય છે. ક્લાસની સાથે અહીં કેમ્પસ મસ્તી પણ જોવા મળતી હોય છે. ત્યારે ઝી 24 કલાકના કેમ્પસ મસ્તી કાર્યક્રમમાં જુઓ JG કોલેજમાં બીબીએના વિદ્યાર્થીઓ સાથેની ખાસ પળ

Trending news