કેમ્પસ મસ્તી: જુઓ શાન્તમ્ ઇન્સટિટ્યુટ ઓફ નર્સિંગની મસ્તી

ZEE 24 કલાકની ટીમ પહોંચી છે અમદાવાદની શાન્તમ્ ઇન્સટિટ્યુટ ઓફ નર્સિંગ. કેવો ચાલે છે કોલેજના સ્ટૂડન્ટ્સનો અભ્યાસ. દેશમાં આવતા બદલાવોને કેવી રીતે જોઈ રહ્યા છે આ સ્ટૂડન્ટ્સ અને શું છે યંગ જનરેશનના ન્યૂ ઈન્ડિયાને લઈને વિચાર. જોઈશું કેમ્પસ મસ્તીમાં.

Trending news