જૂનાગઢઃ મેંદરડા પાસે પુલ ધરાશાયી, ત્રણ કાર ફસાઈ

જૂનાગઢઃ જૂનાગઢના મેંદરડા પાસે એક પુલ ધરાશાયી થયો છે. સાસણ જતા માલકણા પાસે આ પુલ ઘરાશાયી થવાની ઘટના સામે આવી છે. પુલ ઘરાશાયી થવાથી ત્રણ કાર તેમાં ફસાઇ ગઈ છે. હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

Trending news