બ્રાઝિલના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, આજે રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદીને મળશે

બ્રાઝિલના રાષ્ટ્રપતિની જૈર બોલસોનારો ચાર દિવસીય ભારત મુલાકાતે. આજે રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદી સાથે મુલાકાત કરશે બોલસોનારો. બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારો આ વર્ષે પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે 8 મંત્રીઓ, 4 સાંસદો અને બિઝનેસ ડેલીગેશન પણ સામેલ છે. ભારત અને બ્રાઝિલ વચ્ચે 15 થી વધુ કરારોની શક્યતા જોવાઇ રહી છે.

Trending news