અમદાવાદના નવા સીમાંકનને કેન્દ્ર સરકારની લીલી ઝંડીની શક્યતા
અમદાવાદના નવા સીમાંકનને કેન્દ્ર સરકારની લીલી ઝંડીની શક્યતા છે. આગામી એકથી બે દિવસમાં રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. હવે અમદાવાદ શહેરમાં બોપલ, ઘુમા, અસલાલી, રાંચરડા, શીલજ અને ઓગણજ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે.