અમિત શાહના ઘરે મુલાકાતો દૌર શરૂ, નેતાઓ સહીત સંતો પહોંચ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 ઓગષ્ટના 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ તેમને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી, રમીલાબેન દેસાઈ અમિત શાહને મળવા પહોંચ્યા હતા. આ ઉપરાંત MLA બાબુ જમના પટેલ , તેજશ્રી પટેલ, ગ્રંથ નિર્માણ બોર્ડના ચેરમેન ભાવનાબેન પટેલ પણ અમિત શાહના ઘરે મળવા પહોંચ્યા હતા.

Trending news