અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં વિવાદ

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં વિવાદ સર્જાયો હતો. પૂર્વ મેયર મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ ભાજપે નિર્ણય કર્યો હતો. સિનિયર કોર્પોરેટોને વોર્ડ દીઠ જવાબદારી સોંપવામાં આવી છે.

Trending news