જીત માટેની પ્રાર્થના કરવા ભાજપના ઉમેદવારો પહોંચ્યા માતાજીના શરણે

મતગણતરી પહેલા ભાજપ ઉમેદવાર કિરીટ સોલંકી અને હસમુખ પટેલ મંદિરે પહોંચ્યા હતા. ડો. કિરીટ સોલંકી અને હસમુખ પટેલ ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પહોંચ્યા અને માતાના આશીર્વાદ મેળવી જીત માટે પ્રાર્થના કરી.

Trending news